Tagged: બરકત વિરાણી

નજરનાં જામ ~ બરકત વિરાણી ‘બેફામ’

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમેજીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમ તમને બોલાવે પ્યાર તમે ઉભા રહોદિલના ખુલ્લાં છે દ્વાર તમે ઉભા રહો જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે,નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે… મારી થઇ ગઇ છે ભુલ મને...

બરકત વિરાણી ‘બેફામ’ ~ પ્રતાપસિંહ ડાભી

ગઝલક્ષેત્રે અનુબાલ-કલાપી યુગમાં નરસિંહરાવ દિવેટીયા જેવા કડક વિવેચકના મુખેથી નીકળેલા આકરાં વેણનાં દંડથી ચુસ્તી તરફ આગળ વધેલી ગઝલે શયદાયુગના ઉત્તરભાગે જાણે કે એક મોટી ક્રાંતિ આણી. એમાં પણ ૧૯૪૩ માં શરૂ થયેલા  ‘મહાગુજરાત ગઝલ મંડળ’એ મુશાયરાઓના વ્યાપક ધમધમાટ થકી ગુજરાતના...