નેહા પુરોહિત ~ થૈ જતો Neha Purohit
*પ્રેમની મધુરતા અને પ્રેમની તડપ, જેને માનવી જીવનમાં લગભગ એકવાર તો પામે છે અથવા પામવા ઝંખે છે.
www.kaavyavishva.com
*પ્રેમની મધુરતા અને પ્રેમની તડપ, જેને માનવી જીવનમાં લગભગ એકવાર તો પામે છે અથવા પામવા ઝંખે છે.
www.kaavyavishva.com
સ્વર ભીતરમાં એકધારો થૈ જતો કાશ, એ રીતે તું મારો થૈ જતો, એ પછી વળગી જતાં સ્મરણો અને, એ સમય એથી જ તારો થૈ જતો, શાંત જળમાં કાંકરી ફેંક્યા કરી જળ નહીં વિહવળ કિનારો થૈ જતો, મૌન મારું બોલવા જો...
હું રે સૂકી વાવ ~ નેહા પુરોહિત હું રે સૂકી વાવ, શીદ આવ્યો ભવભવના તરસ્યા, મારે આંગણ આવી ના કર જળ પીવાનો ભાવ.. હું રે સૂકી વાવ… એક જમાનો હતો કે હૈયે લાખ લાખ સરવાણી ઝરતી, ઝાંઝર રણકે હેલ ઉતરતી,...
મને ઓઢાડો અજવાળું ~ નેહા પુરોહિત ભીતરના અંધાર વચાળે હું જ મને ના ભાળું, મને ઓઢાડો અજવાળું. માટીમાંથી કુંભ બને ને ધાતુમાંથી લોટી, કાયા ઘડવા કિયો પદારથ લીધો હરિવર ગોતી? રણકારે પરખાય ઘડૂલો, લોટી, માણસ માળું, મથીમથીને થાકી તો પણ હું...
પ્રતિભાવો