Tagged: મનહર મોદી

મનહર મોદી ~ આંખમાં આવવા * Manhar Modi

આંખમાં આવવા  આંખમાં આવવા નથી આવ્યો,સાવ દરિયો થવા નથી આવ્યો. ડાળખી ડોલવું નથી ભૂલી,એમ દેખાડવા નથી આવ્યો. હોય ચોખ્ખો તો મારે જોવો છે,કાચને કાપવા નથી આવ્યો. પાંપણે પટપટું તો પૂરતું છે,છેક ઊંડે જવા નથી આવ્યો. જાતને ખોલવા ઊભો છું હું,બારણું વાસવા...

મનહર મોદી ~ આંખો ખુલી * Manhar Modi

એકીકરણ થયું  આંખો ખુલી તો આ જગત એવું ઝરણ થયું.મન શાંત મારું ઠેકડા મારી હરણ થયું. બુદ્ધિને એક બાજુએ બેસી જવા કહ્યુંદીવાનગીને આજ હવે શાણપણ થયું. ઠોકર મળી ને કોઈ જ્યાં રસ્તે ઢળી પડ્યું,મુજને ન જાણે તે ઘડી મારું સ્મરણ...

મનહર મોદી ~ ખૂબ ઊંચે * Manhar Modi

ખૂબ ઊંચે ચડી ગયો છું હું,છેક નીચે પડી ગયો છું હું. એક હાથે મને મેં તરછોડ્યોઅન્ય હાથે અડી ગયો છું હું. મેં મને ખૂબ ખૂબ ઘૂંટ્યો છેને મને આવડી ગયો છું હું થાય છે કે ફરીથી બંધાઉંસામટો ગડગડી ગયો છું...

મનહર મોદી ~ તેજને તાગવા * લતા હિરાણી * Manahar Modi * Lata Hirani

તેજને તાગવા ~ મનહર મોદી તેજને તાગવા જાગ ને જાદવાઆભને માપવા જાગ ને જાદવા. એક પર એક બસ આવતા  ને જતામાર્ગ છે ચાલવા, જાગ ને જાદવા. આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય નાભેદ એ પામવા, જાગ ને જાદવા. શૂન્ય...