કવિ મણિલાલ હ. પટેલનો એક રોચક પ્રસંગ * Manilal H. Patel
www.kavyavishva.com
સર્જક મણિલાલ હ. પટેલ છાસ-રોટલો ગયાં વસૂકી ગામ જવાની હઠ છોડી દેમાટીએ પણ માયા મૂકી ગામ જવાની હઠ છોડી દે. ગામ પ્રત્યે અદભૂત લગાવ ધરાવનાર કવિ મણિલાલ હ. પટેલ કવિતા વિશે લખે છે, “કવિતા મારો પ્રથમ પ્રેમ રહી છે. આજેય...
www.kavyavishva.com
*કવિતાની હળવાશ છેતરામણી હોય શકે…. પીડાને ક્યાંકથીયે પ્રગટવું જ હોય છે….*
www.kavyavishva.com
*હું રાહ જોઉં છું બળીજળી ભૂમિ પર, ચાંદની રાત ઊતરવાની*
મણિલાલ હ. પટેલના હસ્તાક્ષરમાં કાવ્ય ~ તને ગમે એ તારું ગામ
Visit : www.kavyavishva.com
www.kavyavishva.com
*ડાળ ડાળથી ખરી જવાના અવસર આવ્યા
કૂંપળ સુધી ફરી જવાના અવસર આવ્યા*
* સૂમસામ સન્નાટો વ્યાપ્યો છે ગામમાં *
www.kavyavishva.com
મણિલાલ હ. પટેલ
પંખીઓ ગાય ત્યારે હૃદયમાં દીવાઓ થાય…
ટેકરીઓની સોડે વસતું ચાહત નામે મારું ગામ
પાદરવડ પર ધજા ફરકતી : સીમ સાચવે સીતારામ
~ મણિલાલ હ. પટેલ
હું ક્વોરન્ટાઇન થઈને પાછો આવ્યો છું
માસ્ક બધા ઉતારી દઈને પાછો આવ્યો છું
~ મણિલાલ હ. પટેલ
વાદળ પહેરી પહાડો ઊભા જળ પહેરીને ઝાડદૂર મલકનાં જળ સંદેશા ઝીલ્યા કરતાં તાડ . પછીત સુધી પાણી આવ્યાં ઉંબર સુધી ઘાસઘર આખામાં ફરી વળી છે અંધકારની વાસ. શૃંગે શૃંગે વાદળ બેઠાં ખીણોમાં રોમાંચવૃક્ષ વેલને ચહેરે ચહેરે ચોમાસું તું વાંચ. ‘નવવધૂની...
પ્રતિભાવો