પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’ ~ ઓણ સાલ * Pratapsinh Dabhi
www.kavyavishva.com
નથી મેડી તણા માણસ, નથી મે’લાતના માણસ,અમે ટહુકા ભરેલા મ્હેંકતા ગહેકાટના માણસ. જગા બે ગજ બને કાફી, સૂવા આખર સિકંદરને,નથી જરના જમીનોના, અમે જજબાતના માણસ. દરદની લઈ કલમ’ને વેદનાની સ્યાહીમાં બોળું,કીધો જીવતર તણો કાગળ, અમે ગઝલાતના માણસ. તરસ તો છે...
પ્રતિભાવો