Tagged: ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ

ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ ~ બા લાગે

બા લાગે  વહાલી, મને તો બા લાગે વહાલીવહાલામાં વહાલી, મને તો બા લાગે વહાલી હિંચોળી ગીત મીઠાં ગાતીદૂધ   મીઠું  પાતી, મને તો બા લાગે વહાલી જે  માગું  તે  સઘળું દેતીબચીઓ બહુ લેતી, મને તો બા લાગે વહાલી હસું રમું...

ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ ~ દાદાનો ડંગોરો

દાદાનો ડંગોરો લીધો, એનો તો મેં ઘોડો કીધો. ઘોડો કૂદે ઘમઘમ, ઘૂઘરી વાગે રમઝમ ધરતી ધુજે ધમ ધમ, ધમધમ ધરતી થાતી જાય, ઘોડો મારો કૂદતો જાય કૂદતાં કૂદતાં આવે કોટ   કોટ કૂદીને મૂકે દોટ. સહુના મનને મોહી રહ્યો એક...

ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ ~ ખિસકોલી * Tribhuvandas Gaurishankar Vyas

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલીતું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી તું કેવી હસે ને રમે મઝાની ખિસકોલીતારા કૂદકા તો બહુ ગમે મઝાની ખિસકોલી તું જ્યારે ખિલખિલ ગાય મઝાની ખિસકોલીતારી પૂંછડી ઊંચી થાય મઝાની ખિસકોલી તારે અંગે સુંદર પટા...