સુંદરમ ~ બાંધ ગઠરિયાં 

બાંધ ગઠરિયાં મૈં તો ચલી  ~ સુંદરમ

બાંધ ગઠરિયાં મૈં તો ચલી

રુમઝુમ બાજત ઝાંઝ પખાજન,
છુમછુમ નર્તન હોવત રી,
પીવકે ગીત બુલાવત મોહે,
બાંધ ગઠરિયાં મૈં તો ચલી

સુન્ના ન લીયા, રૂપા ન લીયા,
ન લીયા સંગ જવાહર રી,
ખાખ ભભૂતકી છોટી સરિખી
બાંધ ગઠરિયાં મૈં તો ચલી

છોટે જનકે પ્યાર તનિકકી
ગઠરી પટકી મૈં ઠહરી,
સુન્દર પ્રભુકે અમર પ્રેમકી
બાંધ ગઠરિયાં મૈં તો ચલી

સુન્દરમ

ભક્તિ અને સમર્પણની અભિવ્યક્તિ નારીભાવમાં જ સર્વોત્તમ રીતે થઈ શકે એનું ઉદાહરણ…

કવિના જન્મદિને સ્મૃતિવંદના સહ  

OP 22.3.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: