સેતુ : ઉમાશંકર જોશી ~ સમકાલીન બનાવો અને કવિતા * Umashankar Joshi

કવિતા-લેખકના જીવનના સમકાલીન બનાવોની એની કવિતા ઉપરની અસરનું મહત્ત્વ આપણે ઘણુંબધું આંકવા ટેવાયા છીએ પણ જોઈશું તો જણાશે કે છેવટે તો સમકાલીન ઇતિહાસના પરિબળોને શબ્દમાં વાળવાની ગુંજાશ જેટલે અંશે કવિએ કેળવી હોય છે, એણે સિદ્ધ કરેલા વાહનની જેટલી સજ્જતા-કાર્યક્ષમતા હોય છે તેટલે અંશે ને તેટલો સમકાલીન પરિબળોનો લાભ એ લઈ શકે છે.

~ ઉમાશંકર જોશી ‘શૈલી અને સ્વરૂપ’

OP 21.7.2023

2 Responses

  1. Minal Oza says:

    સાચી વાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: