🌹દિનવિશેષ 14 જૂન🌹
*રણઝણી ઊઠે છે આ માટી ક્યારેક વરસાદથી તો ક્યારેક મારા સ્પર્શથી….~ વસંત જોષી*
*કદી કંઈ વાત જો મારી કહેલી યાદ આવે તો, છવાઈ જાય ના ‘મન’ પર ઉદાસી, તો મને કહેજે. ~ મન પાલનપુરી
*ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં, તારા સ્મરણનું મીણ અહીં ઓગળ્યું હશે. ~ દિલેરબાબુ
🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020*
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.*
*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
@@@
સરસ કોટ્સ ખુબ ગમ્યા અભિનંદન
રણઝણી ઊઠે છે આ માટી ક્યારેક વરસાદથી તો ક્યારેક મારા સ્પર્શથી….~ વસંત જોષી saras.