કવિઓની સર્જનપ્રક્રિયા

આપણાજાણીતા કવિઓપોતાનાકાવ્યસર્જનની પ્રક્રિયાનેકેવીરીતેવ્યાખ્યાયિતકરેછે !

ઉદયન ઠક્કર – કવિતાએ કવિતાએ કીમિયા બદલાય

કાનજી પટેલ – સહૃદયતાનો એક મારગ

ચંદ્રકાંત ટોપીવાળા – બંધાતા, ઓગળતા, નવા રચાતા સ્ફટિકો

ચંદ્રકાંત શેઠ – કાવ્યે કાવ્યે આવાહન – મારામાંના કવિને

ચીનુ મોદી – કવિતા. મારો નમણો દોષ

જયદેવ શુક્લ – લખવું એ મારે માટે અગ્નિપરીક્ષા છે

દલપત પઢિયાર – કવિતા મારો મોક્ષ છે

દક્ષા વ્યાસ – અણધારી પળે, અકલ્પ્ય રીતે

દિલિપ જોશી – લય, વિલય અને પરાકાયા પ્રવેશ

દિલિપ જોશી – ધવલ ભગવતી

ધીરુ પરીખ – પુનરાવર્તન નહીં, પ્રયોગશીલતા

ધીરેન્દ્ર મહેતા – રંગરંગવાળી આ ટીલડી

નીતિન વડગામા – શબ્દને સોંપવા સેવા મને કોઈ જગાડે છે

પ્રબોધ ર. જોશી – બે કૃતિ વચ્ચેના અંતરાલની વાત

પ્રીતિ સેનગુપ્તા – કાવ્યમાં વિશ્વ, વિશ્વમાં જીવન

પન્ના નાયક – લોપા ને ગોપાની વાત એ મારી કવિતા

ભરત નાયક – કવિચિત્તમાં આકાર લેતી ઘટના

મણિલાલ હ. પટેલ – વિસ્મયથી શાણપણ સુધીની યાત્રા

મનોહર ત્રિવેદી – અને એ વાતે હું સર, રિઅલ છું

મહેન્દ્ર જોશી – શૂન્યમાંથી શબ્દ સર્જાવાની અકળ મથામણ

યજ્ઞેશ દવે – દશે દિશાએ મારા નવાણ

રઈશ મણીયાર – જિંદગી એટલે ગઝલ સાથેની વાતચીત

રઘુવીર ચૌધરી – લખવું નામ સકલનું

રમણીક સોમેશ્વર – કવિતા મારો વિસ્મયલોક

રમેશ આચાર્ય – નાનું પણ મારું આભ હોય

રવીન્દ્ર પારેખ – બને કે તેને માટે હયાતી ખટકતી હોય

ડો. રશીદ મીર – ગઝલ : અજંપાની માધુરી

રાજેન્દ્ર પટેલ – કાવ્યક્ષણની પ્રાપ્તિનો અઢળક આનંદ  

રાજેશ વ્યાસ‘મિસ્કીન’ – મારી ગઝલયાત્રા અભાવ, ભાવ, અહોભાવ

રાધેશ્યામ શર્મા – વિચારથી નિર્વિચાર ભણી કાવ્યાયાત્રા

લલિત ત્રિવેદી – ગઝલના ને મારા જન્માક્ષર

લાભશંકર ઠાકર – કાવ્યસર્જનની નિસબતનો મારો અવાજ

લાલજી કાનપરિયા – માનવ્યનું કેવળ ગીત ગૂંજું

વિનોદ જોશી – વાક્યથી પંક્તિ સુધી

વીરૂ પુરોહિત – નિમજ્જન

સંજુ વાળા – જોજન ઊંડા જળરાશિનું તળ

સંસ્કૃતિરાણી દેસાઇ – મારું ઘર, મારી યુનિવર્સિટી

સુરેશ દલાલ – કવિતા : જીવનભરનો જલસો

હરિકૃષ્ણ પાઠક – કવિતા એક રસાયણ

હરીશ મીનાશ્રુ – કોમળ અહંકારની ગંધવાળી પ્રતીતિ

******

સૌજન્ય : ‘હું ને મારુ કાવ્યસર્જન’(સં. હર્ષદ ત્રિવેદી, શબ્દસૃષ્ટિ દીપોત્સવી વિશેષાંક 2011)

નોંધ : કાવ્યસર્જનપ્રક્રિયાને દર્શાવતાં શીર્ષકો સમાવિષ્ટ કર્યા છે.

OP 30.4.2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: