🌹દિનવિશેષ 13 ઓગસ્ટ

🌹દિનવિશેષ 13 ઓગસ્ટ🌹

*એક પંખી ડાળ પર બેઠું અને વૃક્ષ તાજું થઈ ગયું ટહુકા વડે. ~ જિજ્ઞા મહેતા

*આપી આપીને તમે પીંછું આપો, સજન ! પાંખો આપો તો અમે આવીએ… ~ વિનોદ જોશી

*ઊગ્યા ઊગ્યા ડુંગર વચ્ચે દરિયા રે અત્તરિયા રાજા ! પડછાયા પાણીમાં  એવા તરિયા રે અત્તરિયા રાજા ! ~ લાલજી કાનપરિયા

*તમે તમોને ગમો નહીં એ ક્ષણ આવે તો ? દરિયા વચ્ચે ઊભા રહો ને તમને મળવા રણ આવે તો ? ~ અનિલ વાળા

www.kavyavishva.com           
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

3 Responses

  1. બધા અવતરણ ખુબ ગમ્યા

  2. ઉમેશ જોષી says:

    ત્રણેય સજૅકશ્રીઓને જન્મ દિવસની સુકામનાઓ પાઠવું છું.

  3. Jigna mehta says:

    ખૂબ ખૂબ આભાર લતા બહેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: