🌹દિનવિશેષ 14 ઓગસ્ટ🌹

🌹દિનવિશેષ 14 ઓગસ્ટ🌹

*એમનામાં કંઈક તો છે આસ્થા જેવું ‘સમીર’ ; શેખજીએ બેખુદીમાં બંદગી જોયા કરી. ~ મહેન્દ્ર ‘સમીર’

*અહિ અસ્તિત્વનો પર્યાય કેવળ એક પરપોટો ; કદી ઝાકળ સ્વરૂપે અવતરણ પાછું અમે માંગ્યું ~ ગોપાલ શાસ્ત્રી

*સાવ નકામી નથી, સારીય છે; એક રેખા હાથમાં તારીય છે ~ રજનીકાંત સથવારા  

*આંખ ઊઘડે ને ગઝલ રેલાય છે ; હોઠ ખોલું ત્યાં ગઝલ વેરાય છે. ~ આર. જે. નિમાવત

www.kavyavishva.com           
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: