Tagged: Manish Pathak

મનીષ પાઠક ‘શ્વેત’  ~ મજાના શેર

હથોડીનું કેવું લટકતું હતું ચિત્ર અસર ભીંતને થઈ તિરાડો પડી છે. * તું ભલેને આંખ ઊંચી ના કરે છે ખબર તારી, બગાવત એ જ છે. * ગેંગ આંસુની ફરે છે ચોતરફ કોઈ પગલું સ્મિતનું ભરતું નથી. * મૌનમાં સંવાદનો વધતો...