Tagged: Gargi Vora

બાલમુકુન્દ દવે ~ કેવા રે * Balmukund Dave

કેવા રે મળેલા મનના મેળ ! હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળહો રુદિયાની રાણી ! કેવા રે મળેલા મનના મેળ ચોકમાં ગૂંથાયે જેવી ચાંદરણાની જાળીજેવી માંડવે વીંટાયે નાગરવેલ :હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ...

રમેશ પારેખ Ramesh Parekh

ગિરિધર ગુનો અમારો માફ ~ રમેશ પારેખ ગિરિધર ગુનો અમારો માફ તમે કહો તો ખડ ખડ હસીએં, વસીએં જઈ મેવાડ માર અબોલાનો રહી રહીને કળતો હાડોહાડ સાવરણીથી આંસુ વાળી ફળિયું કરીએં સાફ ગિરધર ગુનો અમારો માફ મીરાં કે પ્રભુ દીધું અમને સમજણનું...

વેણીભાઇ પુરોહિત ~ સાંવરિયા

સાંવરિયા કાહે હોત નઠોર ~ વેણીભાઈ પુરોહિત સાંવરિયા કાહે હોત નઠોર સાંવરિયા, કાહે હોત નઠોર ?ઠાકુર, મૈં ઠુમરી હું તેરીકજરી હૂં ચિતચોર…સાંવરિયા, કાહે હોત નઠોર ? સાવન કી બેચૈન બદરિયાંબરસત ભોલીભાલીગોકુલ કી મૈં કોરી ગ્વાલિનભીતર આંખ ભિગા લીકરજવા મોર : કરજવા તોરસાંવરિયા,...

સુન્દરમ્ ~ ઢૂંઢ ઢૂંઢ તોહે * Sundaram 

ઢૂંઢ ઢૂંઢ તોહે  ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં,રો રો કર મોરી થક ગઈ મતિયાં.ઢૂંઢ ઢૂંઢ તોહે… બનબન ઢૂંઢત બની બાવરી,તુમરી સૂરત પિયા કિતની સાંવરી,કલ ન પડત કહીં ઔર ઔર મોહે,ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં. દરસ દિયો પિયા! તરસત...