🌹દિનવિશેષ 8 મે 2023🌹 

🌹દિનવિશેષ 8 મે 2023🌹 
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણા વિશે ~ ધ્રુવ ભટ્ટ
અજવાળ્યું બ્રહ્માંડ મ્હારા રોમેરોમે દિવડો, ઝંખું થોડી આગ અંધારું એક જ ઓરડે ~ ઉર્વી વસાવડા
નાજુક કોઈ કવિતાની કડી સુઝી જાય, જીંદગીની જાણે મધુર પળ જડી જાય ~ માના વ્યાસ ‘સ્પંદના’
શ્વાસનાં સૂત્રે પરોવી દો ગઝલનાં શે’રને ; પ્રેમ ચંદરવો બની સુંદર ગઝલને આવરે. ~ દિલિપ ઘાસવાલા
ઝંખે છે ભોમ પાણી પાણી ઓ મેહુલા; ઝંખે છે ભોમ પાણી પાણી. ~ દેવજી રામજી મોઢા ‘શિરીષ’
અને રવીન્દ્ર પારેખ
www.kavyavishva.com

🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો આ વિભાગ અગાઉ રોજ બદલાઈ જતો. હવે અલગ પેજ બનવાથી એ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર. ‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

3 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    કાવ્યાનંદ આપતા સહુ કવિઓને વંદન

  2. શ્વેતા તલાટી says:

    સરસ….

  3. Kavyavishva says:

    પ્રતિભાવકો અને મુલાકાતીઓ, સૌનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: