🌹દિનવિશેષ 21 એપ્રિલ 2023🌹
🌹દિનવિશેષ 21 એપ્રિલ 2023🌹
અમે પાગલ, અમારે ભેદ શો ચેતન-અચેતનમાં ; પ્રતિમા હો કે હો પડછાયો હું આલિંગન કરી લઉં છું. ~ *અકબરઅલી જસદણવાળા
નંદશંકર તુળજાશંકર મહેતા 1835-1905 (પ્રથમ ગુજરાતી નવલકથા ‘કરણઘેલો’)
‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો.
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020
સરસ