🌹દિનવિશેષ 13 એપ્રિલ 2023🌹 

🌹દિનવિશેષ 13 એપ્રિલ 2023🌹 

www.kavyavishva.com 

આભથી આ પરબારું આવ્યું દીવો કરજો ; લ્યો ગાઢું અંધારું આવ્યું દીવો કરજો  ~ જ્યોતિ હિરાણી

પ્રસ્તાવનામાં નામ ફક્ત એમનું લખ્યું ; મારી કથાનો જોઈ લો કેવો ઉપાડ છે ~ ઉર્વીશ વસાવડા

મરજી પડે તો મોજથી અજવાળું અવગણું ; પણ શી મજાલ રાતની કે બાવરા કરે  ~ ગૌરાંગ ઠાકર

એ જ તો ‘દિલદાર’ અચરજ થાય છે મને ; તારી મ્હેફિલ છે અને બસ તું જ દેખાતો નથી ~ મનહર દિલદાર

ભોગીલાલ સાંડેસરા

‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો.

‘કાવ્યવિશ્વ’.કોમ

પ્રારંભ 9 ઓક્ટોબર 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: