સુન્દરમ્ ~ ઢૂંઢ ઢૂંઢ તોહે * Sundaram 

ઢૂંઢ ઢૂંઢ તોહે 

ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં,
રો રો કર મોરી થક ગઈ મતિયાં.
ઢૂંઢ ઢૂંઢ તોહે…

બનબન ઢૂંઢત બની બાવરી,
તુમરી સૂરત પિયા કિતની સાંવરી,
કલ ન પડત કહીં ઔર ઔર મોહે,
ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં.

દરસ દિયો પિયા! તરસત નૈના,
તુમ બિન ઔર કહીં નહીં ચૈના,
દિન ભયે રૈન, રૈન ભઈ દિના,
ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં.

~ સુન્દરમ્

ઈશ્વરપ્રેમમાં મન બાવરું બને ત્યારે અસ્તિત્વ મીરાંસ્વરૂપ ધારણ કરી લે છે… 

કવિના જન્મદિને સ્મૃતિવંદના સહ 

સાંભળો આ કાવ્ય ગાર્ગી વોરાના સ્વરમાં 

OP 22.3.22

કાવ્ય : સુન્દરમ્ * સ્વરાંકન અમર ભટ્ટ * સ્વર ગાર્ગી વોરા

***

અર્જુનસિંહ રાઉલજી

27-03-2022

કવિશ્રી સુંદરમ્ ની રચના હોય પછી એમાં કશું જોવાનું જ ના હોય ,અને સંપાદક સુ.શ્રી લત્તામેડમ હોય પછી શું બાકી રહે ? અહીં મૂકેલી કવિતાઓ એક એકઠી ચઢિયાતી છે , વાંચવાની અને વાગોળવાની પણ મજા પડે એવી . મુ.શ્રી સુંદરમ્ સાહેબને સાદર સ્મ્રણાંજલિ

પ્રફુલ્લ પંડ્યા

23-03-2022

ઢૂંઢ ઢૂ઼ડ તોહે હો ગઈ રતિયાં…. સુન્દરમ્ નો અદભુત કાવ્ય શણગાર ! કવિશ્રીને ‌પ્રણામ ! ” કાવ્ય વિશ્વ” ને સલામ !

છબીલભાઈ ત્રિવેદી

23-03-2022

આજે કવિ સુંદરમ ના જન્મદિવસ નિમિતે પાંચ કાવ્યો ખુબજ ઉમદા સુંદરમ તો આપણા મહાન રચનાકાર છે પ્રણામ

સાજ મેવાડા

22-03-2022

કવિ શ્રી સુંદરમની સ્મૃતિ વંદના રુપે આપે મૂકેલી બધી જ રચનાઓ પ્રભુ પ્રેમના ઉત્તમ ભાવમાં રચાયેલી હશે. ખૂબ આનંદ થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: