Tagged: Spring

મનોજ ખંડેરિયા ~ રસ્તા વસંતના * Manoj Khanderiya

રસ્તા વસંતના ~ મનોજ ખંડેરિયા આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતનાફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના ! મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના લૈદોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના ! આ એક તારા અંગે ને બીજો ચમન મહીંજાણે કે બે...

નિરંજન ભગત ~ વસંતરંગ લાગ્યો * Niranjan Bhagat

વસંતરંગ લાગ્યો ~ નિરંજન ભગત વસંતરંગ લાગ્યો !કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો ડાળે ડાળ કળીઓ શું જોબનમાં ઝૂલતીઆંબાની મ્હોરેલી મંજરીઓ ડોલતી,કોયલ શી અંતરની આરત ખોલતી!વાયરાની વેણુમાં મત્ત રાગ વાગ્યો! પગની પાનીએ રંગ મેંદીનો રેલતી,કાને કેસૂડાંનાં કુંડળ બે મેલતી,કુંજમાં અકેલ કોણ ફાગનૃત્ય...

ગીતા કાપડિયા ~ મ્હેક મ્હેક

મ્હેક મ્હેક ઉર થાય ~ ગીતા કાપડિયા મ્હેક મ્હેક ઉર થાય પરાગે, પાંખડીએ બંધાયે શે? સૂરધાર ભીતર રણઝણતી, મૌન ધર્યે રૂંધાયે શે ? લજ્જાના આવરણે નૈણાં નેહભરેલ છુપાયે શે ? મધુર વ્યથાએ હૈયું થડકે, પાલવમાં સંતાયે શે ? અનંગ અંગેઅંગ હસંતો,...