Tagged: Ravindranath Tagore

રવીન્દ્રનાથ ટાગોર ~ એકલો જાને રે * Rabindranath Tagore

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો … જો સૌના મોં સિવાયઓ રે ઓ રે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી...

રવીન્દ્રનાથ ટાગોર ~ અંતરમમ * Rabindranath Tagore

અંતર મમ વિકસિત કરો ~ રવીન્દ્રનાથ ટાગોર અંતર મમ વિકસિત કરો, અંતરતર હેનિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે. જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે. યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,સંચાર કરો સકલ...

રવીન્દ્રનાથ ટાગોર ~ રૂપ-નારાનેર કૂલે * અનુ. ઉમાશંકર જોશી * Ravindranath Tagor * Umashankar Joshi

રૂપ-નારાનેર કૂલે જેગે ઉઠિલામ ;જાનિલામ એ જગતસ્વપ્ન નય.રક્તેર અક્ષરે દેખિલામઆપનાર રૂપ;ચિનિલામ આપનારેઆઘાતે આઘાતેવેદનાય વેદનાય;સત્ય યે કઠિન,કઠિનેરે ભાલોબાસિલામ-સે કખનો કરે ન વંચના.આમૃત્યુર દુઃખેર તપસ્યા એ જીવન-સત્યેર દારુણ મૂલ્ય લાભ કરિબારે,મૃત્યુતે સકલ દેના શોધ ક’રે દિતે. – રવીન્દ્રનાથ ઠાકુર ***** રૂપનારાન[નદીનુંનામ] નાકિનારાપર...