Tagged: Raeesh Maniyar

ખલીલ ધનતેજવી : સ્મરણયાત્રા * Khalil Dhantejavi

ખલીલ ધનતેજવી : સ્મરણ યાત્રા ~ રઈશ મણિયાર કવિ ખલીલ ધનતેજવીને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે ત્યારે વાંચીએ આ લેખ. (1..2.22)  ખલીલ શબ્દનો અર્થ ‘સાચો દોસ્ત’ થાય એની ઘણા ગુજરાતીઓને ખબર નહીં હોય પણ એનો સહેજે વાંધો નથી, કેમ કે...

રઈશ મનીઆર ~ અમે * Raeesh Maniar

અમે રસ લેવા માંડ્યો ~ રઈશ મનીઆર અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોરીમાંનથી પડતો હવે ઇન્ટરેસ્ટ પેટીસ કચોરીમાં. પ્રિયે એવી મને તું પ્રેમરસથી ભરી ભરી લાગીકદી ચટણીપૂરી લાગી, કદી પાણીપુરી લાગી. થતી તુજ વાત ને તેમાંય તારા રુપની ચર્ચાજાણે ગરમાગરમ ભજીયા અને...