Tagged: Pururaj Joshi

પુરુરાજ જોશી ~ ઉદાસીનું ધુમ્મસ * Pururaj Joshi

ઉદાસીનું ધુમ્મસ ખસે છે જ ક્યાં?પથ્થરનાં ફૂલો હસે છે જ ક્યાં? ડામરની સડકો ને ચોરસ મકાનો,શહેરોમાં માણસ વસે છે જ ક્યાં? અમે ધૂપસળી થઇને સળગી રહ્યાં,મંદિરની મૂરત શ્વસે છે જ ક્યાં? નહીં તો ન જીવતો રહ્યો હોઉં હું,સ્મૃતિઓના સર્પો ડસે...

પુરુરાજ જોશી

કવિ પુરુરાજ જોશી જન્મ : 14  ડિસેમ્બર 1938, નડિયાદ માતા – સૂરજબા; પિતા- પૂનમભાઇ પત્ની – બકુલા ( લગ્ન – 1966, હિન્દીનાં અધ્યાપિકા) અવસાન : 12.12.2020 પ્રારંભમાં શિક્ષક અને ગુજરાત રાજ્યના માહિતીખાતામાં ઉપતંત્રી   1970-75  મહુધા/ બાલાશિનોરની કોલેજમાં અધ્યાપક 1975થી – સાવલી કોલેજમાં અધ્યાપક હતા અભ્યાસકાળ દરમિયાન મુન્શી...