પરબતકુમાર નાયી ~ ત્રણ કવિતા * Parbatkumar Nayi
www.kavyavishva.com
www.kavyavishva.com
*નવા કવિઓમાં જેની કવિતામાં નવ્ય કલ્પનો, નવ્ય મંથનો તરત ઊડીને આંખે વળગે છે એવા કવિ….*
www.kavyavishva.com
*મારા આમંત્રણને માન આપી ગઈકાલે રાત્રે તાત્કાલિક જેમણે કાવ્યો લખ્યા, આ ત્રણેય મિત્રોને સલામ*
તું નહીં જાણી શકે શું અર્થની કાતિલ અણી છે તેં કદી તારા આ નખથી શબ્દની પીડા ખણી છે ? નટની આંખો જોઈ ભીની આપણી આંખોય વરસેમંચ પર ભજવાય છે જે એ કથા શું આપણી છે ? વાત સાચી હો ભલે શુભ...
છોકરીનું ફાગણ ગીત – પરબતકુમાર નાયી અડધો ફાગણ અમે આંખોમાં આંજ્યો ને અડધાને પાનીમાં પેર્યો.વરણાગી વાયરાએ આપ્યો જે કોલ, એને કમખાની કોરમાં ઊછેર્યો. મોરપીંછ સુંઘીએ તો ફૂલ બની જાતું ને પાણીને અડીએ તો અત્તર.આભલાંની સામે પણ બેસવુંય કેમ કરી ?...
દીવાનેખાસનું કોઈ શું જાણે અમે શું મૂલ્ય ચૂકવ્યું શ્વાસનું ?હાથ સળગાવી કર્યું દર્શન જગતના રાસનું. માપ કોનું કેટલું પડછાયા નહીં આપી શકે,માત્ર સૌને ભાન થાશે, આંખના આભાસનું. આજ પાસે બેસવામાં પણ તમે અકળાઓ છો,સાચું કહેજો શું થયું એ પ્હેલ-વ્હેલી પ્યાસનું ?...
પ્રતિભાવો