Tagged: Kismat Kureshi

કિસ્મત કુરેશી ~ રોકી લે અશ્રુધાર

રોકી લે અશ્રુધાર ~ કિસ્મત કુરેશી રોકી લે અશ્રુધાર, હવે એ નહીં મળે,આશાનો દીપ ઠાર, હવે એ નહીં મળે. અંધારે જે ન આવ્યાં, શું આવે ઉજાસમાં ?ખીલી ગયું સવાર, હવે એ નહીં મળે. પગલાં ન થાય એનાં કદી પાનખર વિશે,વીતી ગઈ બહાર,...