હરિશ્ચંદ્ર ભટ્ટ ~ વિલીન ગત થાવ & નિર્દોષ ને નિર્મળ * Harishchandra Bhatt
www.kavyavishva.com
વિલીન ગત થાવ, ભાવિ ! મુજ માર્ગ ખુલ્લો કરો,હતું યદપિ શાપરૂપ ગત જેહ, ડૂબી ગયું. અરે ! નિયતિ અંધ, નેત્ર તુજ ખોલ ને સ્હાય દે,સુસ્પષ્ટ કર માર્ગ ભાવિ પથ જોઉં તે કાપવા. રહસ્યમય ગૂઢ આછી સહુ રેખ વિતરો, અનેઅદૃષ્ટ અવ...
પ્રતિભાવો