Tagged: Dula Bhaya Kag

કવિ કાગ ~ અરવિંદ બારોટ

સાદી, સરળ અને જીવનલક્ષી કવિતા જ ચિરંજીવી નીવડી શકે છે. એટલે જ કાગબાપુની વાણી જનજનને સ્પર્શે છે. કોઈ એવી રાત નહીં હોય કે કાગવાણી ક્યાંક ને ક્યાંક ગૂંજતી નહીં હોય. કવિ કાગની વાણી ભીતરની ભેખડ ભેદીને પ્રગટેલી સરવાણી છે. નક્કર...

દુલા ભાયા કાગ – આવકારો મીઠો

એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે.આવકારો મીઠો આપજે રે.એજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,બને તો થોડું કાપજે રે… માનવીની પાસે કોઈ માનવી ન આવે રે.એજી તારા દિવસની પાસે રે દુખિયા આવે રે.આવકારો મીઠો… “કેમ તમે આવ્યા...