Tagged: Dilip Zaveri

દિલીપ ઝવેરી ~ બળતી મીણબત્તીને 

બળતી મીણબત્તીને ~ દિલીપ ઝવેરી બળતી મીણબત્તીને ફૂંક મારીકોઈબહાર થંભેલા અંધકારને કહે‘આવ અંદર, અહીં બીવા જેવું કંઈ નથી.’એમ કવિતા બોલાવે‘તારું બધું ઓલવીને આવ હવેખોવા જેવું કંઈ નથી.’ખોવાયેલું ગોતતાં મળી જાય તે કવિતા ન હોયપણ ખોવાયેલાનેય જે મળી શકે તે કવિતા. ~ દિલીપ ઝવેરી...

હરીશ મીનાશ્રુ ~ દિલીપ ઝવેરી * Harish Minashru * Dilip Zaveri  

પંખીપદારથ – હરીશ મીનાશ્રુ  હજાર પાન હજાર ફૂલ હજાર ફળ હજાર હાથવાળું વૃક્ષ ઊભું છે ને એની એકાદ હથેળીમાં હાજર છે એક પંખી એટલું બધું જીવંત કે મૃતક જેટલું સ્થિર પંખીને મિષે પૂછી શકાત વ્યાજબી પ્રશ્નો યાયાવરીનાં અથવા યુયુત્સાનાં પરંતુ...