Tagged: Barkat Virani

બરકત વિરાણી ‘બેફામ’ ~ પ્રતાપસિંહ ડાભી

ગઝલક્ષેત્રે અનુબાલ-કલાપી યુગમાં નરસિંહરાવ દિવેટીયા જેવા કડક વિવેચકના મુખેથી નીકળેલા આકરાં વેણનાં દંડથી ચુસ્તી તરફ આગળ વધેલી ગઝલે શયદાયુગના ઉત્તરભાગે જાણે કે એક મોટી ક્રાંતિ આણી. એમાં પણ ૧૯૪૩ માં શરૂ થયેલા  ‘મહાગુજરાત ગઝલ મંડળ’એ મુશાયરાઓના વ્યાપક ધમધમાટ થકી ગુજરાતના...

બરકત વિરાણી ‘બેફામ’ : બસ એટલું

બસ એટલું કે એના ઉપર મારો હક નથી એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી. કેવું મૂંગું દરદ છે આ પહેલા મિલાપનું ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી. માપી લીધી છે મેં આ ગગનની વિશાળતા તારી છબી હું ચીતરું...