Tagged: ashwin chandarana

અશ્વિન ચંદારાણા ~કાલના

કાલના સોનેરી સ્વપ્નો છૂટથી વહેંચાય છે,રેંટિયા કંતાઈ ચૂક્યા, જાત હજુ કંતાય છે. ચીર પૂરાતા નથી પણ લક્ષ્ય હજુ વીંધાય છે,કૌરવો ને પાંડવોના સંબંધો સચવાય છે. વીંટીઓને ઓળખીને સેતુઓ બંધાય છે,રામ સાથે રાવણોનાં તંત્ર સંબંધાય છે. ધોતિયાં બંધાય છે, ને ટોપીઓ...