Tagged: વિહંગ વ્યાસ

વિહંગ વ્યાસ ~ આંખનો શું અર્થ

આંખનો શું અર્થ છે બીજો પ્રતીક્ષાથી વિશેષ,છેવટે એવી સમજ પણ શું છે છલનાથી વિશેષ! કોણ ત્યાં ખીલ્યું અટારીમાં સજી સોળે કળા,ચિત્તમાં આવી છે ભરતી આજ દરિયાથી વિશેષ. આમ તો ત્યારે જ સાવધ થઈ જવા જેવું હતું,એમણે દીધું બધું જ્યારે અપેક્ષાથી...