Tagged: રાજેન્દ્ર શાહ

રાજેન્દ્ર શાહ ~ સંગમાં રાજી રાજી

સંગમાં રાજી રાજી,આપણ એકબીજાના સંગમાં રાજી રાજીબોલવા ટાણે હોઠ ખૂલે નહિ, નેણ તો રહે લાજી સંગમાં રાજી રાજી… લેવાને જાય, ત્યાં જીવન આખુંય તે ઠલવાય!દેવાને જાય, છલોછલ ભરિયું શું છલકાય!એવા એ આપલેને અવસરિયે પાગલકોણ રહે, કહે પાજી? સંગમાં રાજી રાજી…...