Tagged: ભાવેશ ભટ્ટ

ભાવેશ ભટ્ટ ~ જેટલા રસ્તા ઉપર

જેટલા રસ્તા ઉપર ખાડો બન્યો સૌની સાથે આપણો નાતો બન્યો જીંદગીમાં એને કૈં બનવું હતું છેવટે એ કોઈનો હાથો બન્યો  ઘાવ સાથે બેઉનો સંબંધ છે તું બન્યો પથ્થર ને હું પાટો બન્યો સૂર પોતીકો મળ્યો ના જ્યાં સુધી હર જનમમાં...

ભાવેશ ભટ્ટ ~ મારો તો કાયમ

મારો તો કાયમ આ રીતે દા’ડો ભરાય છે હું થાઉં છું ખાલી અને ખોબો ભરાય છે. એને ફિકર પાણીની ક્યાં સ્હેજે રહી હવે ! ચીસોથી એના ગામનો કૂવો ભરાય છે. અંગત અદાવત આંસુ સાથે થાય છે પછી જયારે ઉછીના સ્મિતથી...