Tagged: પરબતકુમાર નાયી

ચંદ્રયાન વિશેષ : પ્રફુલ્લ પંડ્યા ~ ચંદ્રેશ મકવાણા ~ પરબતકુમાર નાયી * Prafull Pandya * Chandresh Makana * Parbatkumar Nayi

www.kavyavishva.com
*મારા આમંત્રણને માન આપી ગઈકાલે રાત્રે તાત્કાલિક જેમણે કાવ્યો લખ્યા, આ ત્રણેય મિત્રોને સલામ*

પરબતકુમાર નાયી ~ તું નહીં જાણી શકે * Parbatkumar Nayi

તું નહીં જાણી શકે શું અર્થની કાતિલ અણી છે તેં કદી તારા આ નખથી શબ્દની પીડા ખણી છે ? નટની આંખો જોઈ ભીની આપણી આંખોય વરસેમંચ પર ભજવાય છે જે એ કથા શું આપણી છે ? વાત સાચી હો ભલે શુભ...

પરબતકુમાર નાયી ~ અડધો ફાગણ * Parbatkumar Nayi

છોકરીનું ફાગણ ગીત – પરબતકુમાર નાયી અડધો ફાગણ અમે આંખોમાં આંજ્યો ને અડધાને પાનીમાં પેર્યો.વરણાગી વાયરાએ આપ્યો જે કોલ, એને કમખાની કોરમાં ઊછેર્યો. મોરપીંછ સુંઘીએ તો ફૂલ બની જાતું ને પાણીને અડીએ તો અત્તર.આભલાંની સામે પણ બેસવુંય કેમ કરી ?...

પરબતકુમાર નાયી ~ દીવાનેખાસનું * Parbatkumar Nayi

દીવાનેખાસનું ~ પરબતકુમાર નાયી કોઈ શું જાણે અમે શું મૂલ્ય ચૂકવ્યું શ્વાસનું ?હાથ સળગાવી કર્યું દર્શન જગતના રાસનું. માપ કોનું કેટલું પડછાયા નહીં આપી શકે,માત્ર સૌને ભાન થાશે, આંખના આભાસનું. આજ પાસે બેસવામાં પણ તમે અકળાઓ છો,સાચું કહેજો શું થયું એ પ્હેલ-વ્હેલી...

પરબતકુમાર નાયી ‘દર્દ’ ~ આવું તો કેમ ? * Parbatkumar Nayi

સપનાનું આવું તો કેમ ?હોંશીલો હાથ જરા અડકે ના અડકે ત્યાં થઈ જાતું પરપોટા જેમ………. સપનું ઊગ્યા પછી આંખોના ફળિયામાં ઊગ્યાં છે મનગમતાં ફૂલ,સપનું ઊગ્યા પછી કો’ક એમ કહેતું કે જીવન કરી દ્યો ને ડૂલ !!ઝાકળના ફોરાને તડકાના દેશથી  લઈ...