Tagged: પંકજ વખારિયા

પંકજ વખારિયા : ધરતીમાં ઊંડે

ધરતીમાં ઊંડે, આભમાં ઊંચે ગયો હશેએમ જ તો કોઈ માનવી પુષ્પિત થતો હશે જંગલનું વૃક્ષ પાઠવે છે શહેરી વૃક્ષનેપાણી ઘણું છે વનમાં, ત્યાં તડકો ઘણો હશે આતુર થઈને સૂંઘી વળે નાનાં છોડવાંએનાય નામે કોઈએ ટહુકો લખ્યો હશે ધબકે અવર-જવર છતાં...