Tagged: નીરવ પટેલ

નીરવ પટેલ ~ જંતુ બનીને

જંતુ બનીને જીવવું ક્બૂલ છે-મારે માણસ નથી બનવું. મારે ઓછામાં ઓછી ઇન્દ્રિયો ચાલશે-હું અમીબા બનીને જીવીશ. મારે નથી જોઇતી પાંખો –મારે આકાશ નથી આંબવું. હું પેટે ઢસડાઇશ-સાપ ગરોળી થઇને. ભલે ફંગોળાઉં આકાશે-ઘાસ કે રજકણ બનીને. અરે, હું ક્રુઝોના ટાપુ પર-ફ્રાઇડે...

લતા હિરાણી ~ ઋણ * નીરવ પટેલ * Lata Hirani * Neerav Patel

ઋણ ~ લતા હિરાણી  હું તારી ઋણી નથી પત્રથી મિલન સુધી પાંગરેલી ક્ષણોને સભર બનાવવા માટે હું તારી ઋણી નથી મારી ઊર્મિલતાને તારા ખોબામાં ઝીલી લેવા માટે હું તારી જરાય ઋણી નથી મને હંમેશા ક્ષિતિજ બતાવવા માટે હું તારી સ્હેજ...