Tagged: ઉર્વી પંચાલ

ઉર્વી પંચાલ ‘ઉરુ’ ~ ચોઘડિયાંઓ

ચોઘડિયાંઓ જોતો રહેશે – ઉર્વી પંચાલ ‘ઉરુ’ ચોઘડિયાંઓ જોતો રહેશે માણસ તોયે રોતો રહેશે. સુખનો સૂરજ ઊગે તોયે દુઃખનો ડુંગર મોટો રહેશે. સંબંધોના સરવાળામાં આગળ પાછળ ખોટો રહેશે. ફૂલોના રંગોને ચૂમે ભમરો તોયે ભોંઠો રહેશે. દુનિયા આખી ભરચક માણસ પણ...

ઉર્વી પંચાલ ~ આ સુધારા * Urvi Panchal

ગમ્મત પડી ~ ઉર્વી પંચાલ આ સુધારા રોજ કરવાની મને ગમ્મત પડીભૂલ પાછી એ જ કરવાની મને ગમ્મત પડી.એક પાછળ એક સરનામાં અહીં મળતાં ગયાં આમ સુખની શોધ કરવાની મને ગમ્મત પડી. છો રહે છે કેદ દરિયો રેતની સીમા મહીંપણ...