🌹દિનવિશેષ 27 સપ્ટેમ્બર🌹 

🌹દિનવિશેષ 27 સપ્ટેમ્બર🌹 

www.kavyavishva.com   

*બ્લેકબોર્ડ પરના બધા જ અક્ષરો સમયે ભૂંસી નાખ્યા છે. ~ રીના મહેતા 

*ખુદાથી બહેતરનું પૂછે કોઈ, તું જોવે મને હું તને જોઉં છું ~ જિગીષા દેસાઈ

*અદમ આ શ્વાસની ખીંટીએ લટકે, અમારું હોવું ખાલી મ્યાન જેવું ~ અદમ ટંકારવી

*મહેશ મા. દવે (1932)

*અશોક હર્ષ ‘અનિકેત’ (1915)

*मैं जिसे ओढ़ता-बिछाता हूँ, वो ग़ज़ल आपको सुनाता हूँ ~ दुष्यन्त कुमार 

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

1 Response

  1. વાહ ખુબ સરસ કોટ્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: