🌹જન્મદિનવિશેષ 8 સપ્ટેમ્બર🌹
*આંસુઓ ભેદભાવ રાખે નહિ, હર્ષ કે શોક, એ રહે ખારા. ~ રક્ષા શાહ*
*ઇલાજો હશે ઝાંઝવા પી જવાના, અમે શબ્દને એટલે તો પૂજયા છે. ~ ભરત ત્રિવેદી*
*એકલો પડું ને ‘અમે’ સાંભરો, એકલો પડું ને તમે સાંભરો. ~ દિલિપ ભટ્ટ*
🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020*
*દિનવિશેષ વિભાગમાં કવિઓના જન્મદિને એમના નામ સાથે એમની કાવ્યપંક્તિ મૂકવામાં આવે છે.*
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો.
*આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.*
*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
@@@
સરસ કોટ્સ ખુબ ગમ્યા
અરે વાહ…. અમૂલ્ય ઉપહાર…આનંદ..આનંદ..ખૂબ ખૂબ આભાર.
સરસ અવતરણો …
સરસ કોટ્સ