Category: સર્જક

કવિ અને કવિતા : હરિકૃષ્ણ પાઠક * Harikrushna Pathak * Lata Hirani

કવિ હરિકૃષ્ણ પાઠક કવિતાને એક રસાયણ કહે છે. જે શબ્દને પ્રેમ કરે, જે કવિતાને પ્રેમ કરે એના માટે ખરે જ કવિતા સંજીવની બની રહે છે. કવિ કહે છે, “કવિતા વાંચતો કે સમજતો થયો તે પહેલાં તે મને સંભળાઈ જતી.” કવિ...

સર્જક મનોહર ત્રિવેદી * Manohar Trivedi

કવિતા મારામાંથી ઓસરી નથી ~ મનોહર ત્રિવેદી કવિની સર્જનપ્રક્રિયા, કવિકલમે  “ને એ વાતે મારી કવિતા સર, રિઅલ છે. મૂંઝવણ સાથે મારો નાળસંબંધ છે. લોહીના નાતે હું આજ લગી એને સાચવતો આવ્યો છું. પરિણામે એ જ મારી આંગળી ઝાલી હેતે કરીને,...

ગંગાસતીના પદો ~ કાલિંદી પરીખ

આંડાલને જેમ દક્ષિણના મીરાં કહેવાય છે તેમ ગંગાસતી સૌરાષ્ટ્રના મીરાં છે.સૌરાષ્ટ્ર સતી, સંત અને શૂરાની ભૂમિ છે. આ ત્રણેય રૂપો ગંગાસતીમાં એકીસાથે જોવા મળે છે. પતિ કહળસંગ સાધુપુરુષ અને ભક્ત હતા. તેમણે સમાધિ લીધી હતી. પતિના માર્ગને અનુસરવાની ઈચ્છા જણાવી...

પન્ના નાયક – તરફડાટની કવિતા * Panna Nayak * Lata Hirani

એલિયટ કહે છે, ‘the pains of turning blood into ink.’ પન્ના નાયકના કાવ્યો માટે આ તદ્દન સાચું ઠરે છે. સામાજિક હકાર-નકારને એકકોર હડસેલી દઈ મનને જ મુખર થવા દેનાર, ઊંડે ઊંડે સુધી અનુભવેલી અનુભૂતિને અભિવ્યક્તિમાં ઉલેચી નાખનાર કવયિત્રી એટલે પન્ના...

બળવંતરાય ઠાકોર

કવિએ કવિતા પ્રત્યે અખંડ નિષ્ઠા અને જાગૃતિ બતાવી છે, જેમાંથી એમણે પોતાની જાતનેય બાકાત નથી રાખી.
www.kavyavishva.com