Category: અનુવાદ

શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ ~ અનુ. સતીન દેસાઈ ‘પરવેઝ’ * Shailesh Pandya * Satin Desai

આખરે હોવાપણાંનો પ્રશ્ન ‍‍~ શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ આખરે હોવાપણાંનો પ્રશ્ન પણ ક્યાં છેક છે.આંખ ખોલું કે પછી હું બંધ રાખું એક છે. જાગતા ને ઊંઘતા રમવાની સંતાકૂકડીકૈંક શ્વાસોની હવે તો આપણામાં મ્હેંક છે. એ કહે છે કે અનાયાસે અમે તો આવશુંશબ્દનો કેવો...

Jacinta Kerketta * અનુ. પ્રતિષ્ઠા પંડ્યા * Pratishtha Pandya

હિન્દી કાવ્ય : Jacinta Kerketta यह किसका नाम है? मैं सोमवार को जन्मा इसलिए सोमरा कहलाया मैं मंगलवार को जन्मा इसलिए मंगल, मंगर या मंगरा कहलाया मैं बृहस्पतिवार को जन्मा इसलिए बिरसा कहलाया मैं दिन, तारीख़ की तरह अपने समय के सीने पर...

કિશોર બારોટ * અનુ. પરેશ પંડ્યા * Kishor Barot * Paresh Pandya

હું મને કાયમ મળું છું ~ કિશોર બારોટ હું મને કાયમ મળું છું, હું જ મારો દોસ્ત થઇ. ગોઠડી મીઠી કરું છું, હું જ મારો દોસ્ત થઇ. મન કદી લલચાઇને ચાલે લપસણા માર્ગ પર, હાથ હું આડો ધરું છું.  હું...

સુરેશ જોશી * સગુણા રામનાથન અને રીટા કોઠારી * Suresh Joshi * Saguna Ramnathan * Rita Kothari

સુરેશ હ. જોષી ~ કવિનું વસિયતનામું કદાચ હું કાલે નહિ હોઉં:કાલે  જો સૂરજ ઊગે તો કહેજો કેમારી બિડાયેલી આંખમાંએક આંસુ સૂકવવું બાકી છે . કાલે જો પવન  વાય તો કહેજો કેકિશોર વયમાં એક કન્યાનાચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળહજી મારી ડાળી...

પ્રદીપ ખાંડવાળા ~ સાંઈ * અનુ. પ્રદીપ ખાંડવાળા * Pradip Khandawalla

સાંઈ ~ પ્રદીપ ખાંડવાળા ખાન-પાનમાં ઉછરેલો. વર્ષો પહેલાં ઝાકઝમાળ ધોરી માર્ગ પરથી એ ફંટાઈ ગયો જે ધસતો કશે નહીંથી કશે નહીં સુધી. થાકી ગયો હતો. આ ભદ્ર માર્ગમાંથી કોઈ મકાનનાં ભંગારમાં વળી ગયો. કાટમાળ એને ઓપદાર બાંધકામ કરતા વધુ માફક...

પ્રબોધ પરીખ * પ્રબોધ પરીખ * Prabodh Parikh

પ્રાર્થના મને તારી સામે જોવાની શક્તિ આપ, સૂર્યનું તેજ ઝીલવાની નગરા પાર સુદૂરનાં વહાણો બોલાવવાની મરજીવા થવાની રમકડાં-ટ્રેન ચલાવવાની દુકાળ ઓળંગવાની infant femme ના વાળમાંથી જાદુઈ જડીબુટ્ટી શોધવાની. મને ફરી, એક ભ્રમ આપ. હું સોક્રેટિસ તો છું નહીં, મારા લોહીમાં...

હરીશ મીનાશ્રુ ~ દિલીપ ઝવેરી * Harish Minashru * Dilip Zaveri  

પંખીપદારથ – હરીશ મીનાશ્રુ  હજાર પાન હજાર ફૂલ હજાર ફળ હજાર હાથવાળું વૃક્ષ ઊભું છે ને એની એકાદ હથેળીમાં હાજર છે એક પંખી એટલું બધું જીવંત કે મૃતક જેટલું સ્થિર પંખીને મિષે પૂછી શકાત વ્યાજબી પ્રશ્નો યાયાવરીનાં અથવા યુયુત્સાનાં પરંતુ...