Tagged: S. S. Rahi

એસ. એસ. રાહી ~ આવેલી એક

આવેલી એક તક મેં અમસ્તી જ અવગણીખટકે છે તે દિવસથી સમય નામની કણી. કાગળનો શ્વેત રંગ પછી લાલ થઈ જશે,એ બીકે આંગળીની નથી કાઢતો અણી. સંતાડી રાખ ધાબળામાં સૂર્યની ઉષ્મા,જો હું અમીર થઈ ગયો તડકો વણી વણી. જખ્મો વિશેના અલ્પ...

એસ.એસ.રાહી ~ ઝૂલું છું

ઝૂલું છું જેમાં હું એ તારી ખાટ છે, માલિકસમસ્ત વિશ્વ બનારસનો ઘાટ છે, માલિક શિખર ઉપરના કળશ જેમ ઝગમગાવી દેકે મારા મન પે જમાનાનો કાટ છે માલિક નથી એ ખાલી થતી ભર ઉનાળે રાત તલકકે પાણિયારે મથુરાની માટ છે, માલિક...

એસ. એસ. રાહી ~ આવેલી એક તક

આવેલી એક તક ~ એસ. એસ. રાહી આવેલી એક તક મેં અમસ્તી જ અવગણીખટકે છે તે દિવસથી સમય નામની કણી. કાગળનો શ્વેત રંગ પછી લાલ થઈ જશે,એ બીકે આંગળીની નથી કાઢતો અણી. સંતાડી રાખ ધાબળામાં સૂર્યની ઉષ્મા,જો હું અમીર થઈ ગયો તડકો...