Tagged: પ્રવીણ દરજી

પ્રવીણ દરજી ~ અને હું

અને હું વૃક્ષ નીચે આવીને ઊભો ને મારા ગામમાં પ્રવેશ્યો. અને હું વૃક્ષ નીચે બેઠો ને મારા ઘરમાં પ્રવેશ્યો. અને હું વૃક્ષ નીચે લગીર આડો પડ્યો ને મારા ઓરડામાં પ્રવેશ્યો, પછી તો મેં ઘસઘસાટ ઊંઘવા માંડ્યુ ! રીલ અને રિયલને...

ધૂળ – પ્રવીણ દરજી

અમે ધૂળના, લથબથ ધૂળથી રગદોળાયા ઉપર-નીચે આજુબાજુ, બધેય બસ ધૂળ, ધૂળ ને ધૂળ સ્તોત્ર અમારું, ગોત્ર અમારું મૂળ અમારું, કુળ અમારું ધૂળ, ધૂળ ને ધૂળ ધૂમ મચાવે ધૂળ બધે આ ગંધ એની ને- રંગ-જંગ પણ એનાં ગાન-નાચની વાત અરે, શી!...

પ્રવીણ દરજી

પદ્મશ્રી ડો. પ્રવીણ દરજી  કાવ્યલેખનની શરૂઆત મારા કાવ્યલેખનની શરૂઆત તો છેક સાતમા ધોરણથી થયેલી. પ્રેરણાસ્રોત રૂપે મારું નાનેરું ગામ, તેમાં સારી-નરસી ઘટતી ઘટનાઓ અને પ્રાકૃતિક વાતાવરણ નિમિત્તરૂપે. માતા-પિતાની સંવેદનશીલતા મને મળી એ પણ એટલી જ કારણભૂત છે. મારી ક્રિયા-પ્રતિક્રિયાઓ પણ...