Tagged: Kshemu Divetia

રમેશ પારેખ ~ ગોરમાને Ramesh Parekh * સ્વર : Aarti Munshi

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલકમ્મખે દોથો ભરીને કાંઈ ટાક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ કે જૂઈના રેલા દડે રે લોલસૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે...

બાલમુકુન્દ દવે ~ કેવા રે * Balmukund Dave

કેવા રે મળેલા મનના મેળ ! હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળહો રુદિયાની રાણી ! કેવા રે મળેલા મનના મેળ ચોકમાં ગૂંથાયે જેવી ચાંદરણાની જાળીજેવી માંડવે વીંટાયે નાગરવેલ :હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ...

ધ્રુવ ભટ્ટ ~ ચાલ સખી * Dhruv Bhatt

ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાંનીજેમ ફરી જિંદગીને મૂકીએ,ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છેકે લાગણી ગણાય એમ પૂછીએ. વેદના તો અડીખમ ઉભો કંઠાર, જતાં આવતાં જુવાળ ભલે કોતરે,સુખ સાથે આપણો તો જળનો સંબંધ, ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરેછીપલાની હોડીને શઢથી...

પ્રિયકાંત મણિયાર ~ લીલો રે Priyakant Maniyar

લીલો રે રંગ્યો જેણે ~ પ્રિયકાન્ત મણિયાર  લીલો રે રંગ્યો જેણે પોપટો  ધોળો કીધો જેણે હંસ સઘળે તે રંગે ચીતર્યો મોરલો એનો ઓળખવો છે અંશ……… નજરું નાંખી આખા આભલે જેની ભરી રે ભૂરાશ જલનો લાગ્યો મીઠો ઘૂંટડો માણી આંબળાની તૂરાશ  હે જી...

ભાનુશંકર વ્યાસ ~ કાયાની કટોરી

કાયાની કટોરી મારી ~ ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’  કાયાની કટોરી મારી અમૃત ભરેલી હે જી રે રામ કિયે રે ડુંગરથી એની માટીયું ખોદિયું ને કિયે રે પાણીએ પલાળી રામ…. હે જી કિયે રે કોખથી એના કાદવ કચરાણા કિયે રે ચાકડેથી ઉતારી કિયે રે...