Tagged: Dhruv Bhatt

ધ્રુવ ભટ્ટ ~ ઓચિંતું કોઈ મને * Dhruv Bhatt

ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ?આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે…..   ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજએકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું...

ધ્રુવ ભટ્ટ ~ કદી તું * Dhruv Bhatt

કદી તું ઘર તજી ને રે ~ ધ્રુવ ભટ્ટ કદી તું ઘર તજીને રેવગડે લીલા ઘાસમાં ઉગ્યા ફૂલ ઉડેલી ધૂળમાં તારી જાતને ખોને રે …  સુખ મોટું કે નામ નથી કાંઈ રે,બાગ બગીચા ગામ નથી કાંઈ રે,આવ અહીં તું, ઊગવું અને તડકા છાયા રમવા સિવાય કામ નથી કાંઈ ;અમે છૈ એમ...