Tagged: Bhadra Vadgama

લતા હિરાણી ~ પ્રથમ પરદેશગમન* અનુ. ભદ્રા વડગામા * Lata Hirani * Bhadra Vadgama  

પ્રથમ પરદેશગમન પહેલીવાર દેશ છોડ્યો’તોને થયુંઆ નવો દેશ, નવા પરિવેશ !સાવ નોખું બધું…અંદરનો વંટોળ ઉકેલાતો નહોતોમારી દેશી ગન્ધનું કોચલુંમારી ફરતે વીંટળાયું’તું ચસોચસપણનવા સ્થળમાં પગ મૂકતાં જધરતીએ એના હૈયે મારાં પગલાં ચપોચપ એમ જ ભીડ્યાં, જેમ દેશમાંએ સ્પર્શે મને દીધી જરી હાશ…....