Tagged: Ajit sheth

મણિલાલ દેસાઇ ~ બોલ વ્હાલમના

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના. ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારાં સપનાં જાગે, સપનાં રે લોલ વ્હાલમનાં…. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના. કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ, કાલ તો હવે મોરલા...

પ્રિયકાંત મણીયાર ~ આ નભ * Priyakant Maniyar

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રેઆ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રેઆ પરવત-શિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે. આ નભ… આ...