Tagged: બ.ક.ઠાકોર

બ.ક.ઠાકોર ~ આઘે ઊભાં

આઘે ઊભાં તટધુમસ : બ.ક.ઠાકોર (ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ)(છંદ: મંદાક્રાન્તા, પ્રકાર: પેટ્રાર્કશાઈ સૉનેટ, સ્વરૂપ: અષ્ટક્-ષટક્) આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;ઊંચાંનીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ,તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.માથે...