Tagged: નરસિંહરાવ દિવેટિયા

નરસિંહરાવ દિવેટિયા ~ આ શી ઊંડી રજની

આ શી ઊંડી રજની આજની ભણે ઊંડા ભણકાર! ઘેરી ગુહા આકાશની રે માંહિ સૂતો ઊંડો અન્ધકાર,ઊંડા ડૂબ્યા નભતારલા કંઈ ગૂઢ સન્દેશ વ્હેનાર રે;આ શી ઊંડી રજની! શાન્તિપૂર રેલી રહ્યું રે ઊંડું, અદભુત સહુ ઠાર,એ પૂરને ઝીણું ઝીણું હલાવી છાનો અનિલ...