ગુરુદેવ ટાગોર અને ડો. એચ.એલ.ત્રિવેદી : કવિતાનો પ્રભાવ * Rabindranath Tagore * Dr. H. L. Trivedi

ડો. એચ.એલ.ત્રિવેદી (IKDRC) – ખૂબ વિખ્યાત નેફ્રોલોજિસ્ટ. કિડની રોગના નિષ્ણાત. કેનેડાની ધીકતી પ્રેક્ટીસ છોડી આપણા દેશના ગરીબ દર્દીઓ માટે એમણે ધૂણી ધખાવી, જીવન ન્યોચ્છાવર કરી દીધું.  તેઓ MBBS થઈ ગયા પછી તેમને પરદેશ જઈને ઊંડો અભ્યાસ કરવાની તમન્ના હતી. પ્રતિભા...