🌹દિનવિશેષ 3 ઓગસ્ટ 2023🌹

🌹દિનવિશેષ 3 ઓગસ્ટ 2023🌹

www.kavyavishva.com           

*હૈયાના હેતને કદી ન કોઇ રોકશો, રોકશો તો ઉલટા ફસાશો હો વ્હાલાં ~ જ્યોત્સના શુક્લ

*અમારો એક અંગુઠો તમે કાપી લીધો તો શું થયું ? ~ ચંદ્રા શ્રીમાળી

*આંખો રણની ભીની થઇ ગઇ, રેતી જ્યાં બર્ફીલી થઇ ગઇ ~ ઇંગિત મોદી

*ખોટા સિક્કા જેમ જ બસ,જો ‘ને તોની વચ્ચે દોસ્ત, અટવાયો છું હું. ~ ઇલિયાસ શેખ

*मानो भुवन से भिन्न उनका दूसरा ही लोक है ; शशि सूर्य हैं फिर भी कहीं उनमें नहीं आलोक है ~ મૈથિલિશરણ ગુપ્ત

*कैसे कह दूँ की मुलाक़ात नहीं होती है, रोज़ मिलते हैं मगर बात नहीं होती है ~ शकील बदायुनी

‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

2 Responses

  1. બધાજ કોટ્સ ખુબ સરસ

  2. શ્વેતા તલાટી says:

    બધાની જ લાઈન ખૂબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: